Translate

Search This Blog

Tuesday, July 2, 2013

બીજાના સત્યને સ્વીકારવું એ જ આપણી સત્યની યાત્રા છે, મોરારિબાપુ માનસદર્શન

The content of the article is displayed with the courtesy of Divya Bhaskar.

બીજાના સત્યને સ્વીકારવું એ જ આપણી સત્યની યાત્રા છે




- મેં એવા ઘણા માણસો જોયા છે કે પોતે સત્ય જ બોલે છે. પોતાના સત્યથી બીજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ બીજાના સત્યનો સ્વીકાર કરી શકતા નથી

તો રામચરિતમાં સત્ય જે પાંચ રૂપમાં પ્રગટ થાય છે તે આ પ્રમાણે છે.

૧. આપણા વિચારમાં સત્ય હોવું જોઇએ



૨. આપણા ઉચ્ચારમાં સત્ય હોવું જોઇએ





૩. આપણા આચારમાં સત્ય હોવું જોઇએ

 આ પ્રસંગે મને બે પંક્તિઓ યાદ આવે છે.

'નથી દીઠી ભૂખને છતાં ભૂખ પર બોલે
અનીતિમય જીવનમાં પાછો નીતિ પર બોલે
પરાઇ નારી દેખી જેના નયન આમ તેમ ડોલે
અને પાછો સભામધ્યે ઊભો થઇને બ્રહ્મચર્ય ઉપર બોલે.’



૪. આપણામાં સ્વીકારનું સત્ય હોવું જોઇએ


પ. આપણા સત્યનો સાક્ષાત્કાર થવો જોઇએ


(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Divya Bhaskar (Sunday Bhaskar).

No comments:

Post a Comment