The content of the matter displayed here is with the courtesy of Divya Bhaskar daily.
પાઘડીનો વળ છેડે
વાલ્મીકિ રામાયણમાં અઢાર મહત્ત્વના
હોદ્દાઓ (તીર્થો) નીચે મુજબ ગણાવ્યા છે:
૧. મંત્રી ૨. પુરોહિત ૩. યુવરાજ ૪.
સેનાપતિ ૫. દ્વારપાલ ૬. સભ્ય ૭. વ્યવહાર (પ્રોટોકોલ) નિણેર્તા ૮. અંત:પુરાઘ્યક્ષ
૯. કારાગરાઘ્યક્ષ ૧૦. ધનાઘ્યક્ષ ૧૧. મુખ્ય રાજસેવક ૧૨. પૂછતાછ કરનાર વકીલ (પ્રાંગ્વિવાક)
૧૩. ધર્માસનાધિકારી (ન્યાયાધીશ) ૧૪. પગાર ચૂકવનાર અધિકારી ૧૫. નગરાઘ્યક્ષ (મેયર)
૧૬. સેનાનાયક ૧૭. રાષ્ટ્રસીમાપાલ (વનરક્ષક) ૧૮. સજાનો અમલ કરનાર અધિકારી.
(અયોઘ્યાકાંડ, સર્ગ-૧૦૦, શ્લોક ૩૬)
નોંધ: આ યાદી આજે પણ અપ્રસ્તુત લાગે છે
ખરી?
ગુણવંત શાહ
વિચારોના વૃંદાવનમાં
No comments:
Post a Comment