તારા કે તેજમેં ચંદ્ર છીપે નહીં,
સૂર્ય છીપે નહીં બાદલ છાયો,
હે રણે ચડ્યો રજૂપૂત છીપે નહીં,
દાતા છીપે નહીં ઘર માંગન આયો,
ચંચલ નારી કે નૈન છીપે નહીં,
પ્રીત છીપે નહીં પીઠ દિખાયો,
કવિ ગંગ કહે, સુન શાહ અકબર
કર્મ છીપે નહીં ભભૂત લગાયો.
Courtesy: http://rdgujarati.wordpress.com/2006/05/09/tunku-touch
આજની (તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૪) "માનસ કામ દર્શન" રામ કથા દરમ્યાન પૂજ્ય મોરારિ બાપુએ ઉપરોક્ત સંદર્ભ સતી દ્વારા શ્રી રામની પરીક્ષાના કથા પ્રસંગ દરમ્યાન કહ્યો હતો.
No comments:
Post a Comment