શિવ એરામ પાસે પહોંચવાનું દ્વાર છે
જે શિવતત્ત્વને પેટમાં લઈ જવા માગશે
એને મહામાયા કંઈ ને કંઈ અવરોધ પેદા કરશે. જો માયાના અવરોધથી બચવંુ હોય તો શિવને
હૃદયમાં રાખો
સિવ પદ કમલ જિન્હહિ રતિ નહીં,
રામહિ તે સપનેહું સોહાહીં.
લિંગ થાપિ બિધિવત કરિ પૂજા,
સિવ સમાન પ્રિય મોહિ દૂજા.
No comments:
Post a Comment