જુઓ,મૃત્યુ આવ્યું, લઇ ગયું દુઃખ સર્વ તનના
અને આ આત્માને લઇ ગયું શ્રી હરિના શરણમાં.
જીવન નદી જયારે,ભળે પુનિત બ્રહ્મ જળમાં.
તો સ્વજન શાને સારે અશ્રુ આવી પૂણ્ય પળમાં.!
શ્રી ગિરિશ દેસાઈ
‘‘જુઓ મૃત્યુ આવ્યું, લઈ ગયું દુઃખ સર્વે તનના'' : યુ.એસ. સ્થિત એન્જીનીયર, હેન્ડીમેન તથા વિચારક શ્રી ગિરિશ દેસાઈની ચિરવિદાય
No comments:
Post a Comment