હનુમાનજીમાં કાયિક, માનસિક અને વાચિક પુણ્ય છે
હનુમાનજી મહારાજ પુણ્યપુંજ છે, પુણ્યરાશિ છે. એને સંખ્યામાં બાંધવાનું મુશ્કેલ છે કે કેટલાં પુણ્ય છે, પરંતુ મારી વ્યાસપીઠ હનુમાનજીના અગિયાર પ્રકારનાં પુણ્ય કહેવા માગે છે. પુણ્ય ત્રણ પ્રકારનાં હોય છે-કાયિક, માનસિક અને વાચિક. હનુમાનજી મહારાજમાં ત્રણ પુણ્ય વાચિક છે. અલબત્ત, ઘણાં પુણ્ય છે પરંતુ એમાંથી હું અગિયાર પુણ્ય પસંદ કરી રહ્યો છું. અને અગિયાર પણ તમને વધારે લાગે તો તમે એમાંથી પણ ઓછાં કરી શકો છો.
No comments:
Post a Comment