હનુમાનનો મહિમા જાપાનથી તલગાજરડા સુધી
Kanti Bhatt
હનુમાનજી વિશે લખવું તે મહાસાગરને ઢંઢોળવા કરતાં અઘરું છે પરંતુ હું મારી કલમને વંદન કરીને પવનસૂત હનુમાન વિશે લખવાની ગુસ્તાખી કરું છું અને તેમાં તમામ કલમના દેવતાઓ અને હનુમાન ભક્ત મોરારિબાપુના આશિષ પણ માગું છું. ચૈત્રી પૂનમને દિવસે હનુમાન જયંતી છે તે ખ્યાલ રાખજો.

No comments:
Post a Comment