Translate

Search This Blog

Tuesday, August 4, 2015

રામચરિતમાનસના સાતેય કાંડ સુંદરકાંડ છે, માનસદર્શન, મોરારિબાપુ

રામચરિતમાનસના સાતેય કાંડ સુંદરકાંડ છે



  • આજે સમાજમાં બધી જ જગ્યાએ સુંદરકાંડના પાઠ બહુ જ થાય છે. સુંદરકાંડના પાઠ થાય એ સારી વાત છે પણ મને કોઇ પૂછે તો હું એટલું જરૂર કહીશ કે રામચરિતમાનસના સાતેય કાંડ સુંદરકાંડ છે.



  • આપણે ત્યાં એવું કહેવાય છે કે બીજાને પ્રકાશિત એ જ કરી શકે પહેલાં પોતે બળે છે. 



  • સમાજમાં પણ આપણા મહાપુરુષોની ચેતનાએ આજે પોતાના તેજથી ઘણા જીવોને પ્રકાશિત કર્યા છે અને કરે છે. સંસારમાં ઘણાં એવાં સ્થાનો છે જે સ્થાનની જ્યોત બધાને પ્રભાવિત કરે છે પરંતુ એનું મોટું કામ માણસોને પ્રકાશિત કરવાનું છે. 


  • સુરેશભાઇ તો એવું કહેતા કે વિશેષણો એ તો પ્રતિષ્ઠા જગતનો ડાયાબિટીસ છે.


‘બડા અજીબ હૈ યે સિલસિલા ઉસકી મહોબ્બત કા,
ન હમકો કૈદ મેં રખા ઔર ના હમ ફરાર હો પાયે!’

  • મારે તો રામકથાનું ગાન કરીને બધાને જગાડવા છે. આજે સમાજમાં અમુક પરિવર્તન ખૂબ જ જરૂરી છે. આપણે સૌ સમાજના છેવાડા માણસને  સન્માન સાથે સ્વીકારવા થઇએ એ જ સાચું ભજન છે. એ જ સાચી જાગૃતતા છે.



Read full article at Sunday Bhaskar.


No comments:

Post a Comment