Translate

Search This Blog

Monday, April 11, 2011

બાલાસિનોર (વાડશોલ), શ્રી કેદારેશ્વર મહાદેવ અને મારાં સંસ્મરણો બાલાસિનોર, અમારા ઈષ્ટ દેવ શ્રી કેદારેશ્વર મહાદેવ તેમજ મારાં સંસ્મરણો

બાલાસિનોર (વાડશોલ), શ્રી કેદારેશ્વર મહાદેવ અને મારાં સંસ્મરણો બાલાસિનોર, અમારા ઈષ્ટ દેવ શ્રી કેદારેશ્વર મહાદેવ તેમજ મારાં સંસ્મરણો

૧ બાલાસિનોર, શ્રી કેદારેશ્વર મહાદેવ અને વ્હાલા વાડશોલની વિતેલી વાતોને વાગોળતાં

બાલાસિનોર એ ખેડા જિલ્લાનો એક તાલુકો છે અને બાલાસિનોર તેનું તાલુકાનું ગામ અને મુખ્ય મથક છે. બાલાસિનોર ૨૨.૯૫૦૦ અક્ષાંશ, ૭૩.૩૩૩૩ રેખાંશ અને દરિયાઈ સપાટીથી ૨૩૯ ફૂટ ઊંચાઈએ આવેલું છે. બાલાસિનોર, વાડાશિનોર તરીકે પણ ઓળખાય છે. ત્યાં જુના વખતમાં વડલાના ઘણાં વૃક્ષો હતા. તેના ઉપરથી વડના શહેર એટલે કે વાડાશિનોર નામ તરીકે જાણીતું આ ગામ ગામઠી ભાષામાં વાડશોલ તરીકે પણ ઓળખાય છે. આ ઊપરાંત શ્રી નટવરભાઈ મોદી “વાડશોલના વડલેથી” નામનું અખબાર પણ પ્રકાશીત કરતા હતા.

ગામની નજીક આવેલી ડૂંગરોની હાર માળા કૂદરતી સૌન્દર્યનો ખજાનો છે. ડૂંગર ઉપર શ્રી કેદારેશ્વર મહાદેવનું પ્રખ્યાત શિવાલય આવેલું છે. આ શિવાલય એક ઐતિહાસિક સ્થાન છે. અહીં ભગવાન ભોળા નાથનું સ્વયંભૂં શિવ લીંગ છે.

હું શ્રી કેદારેશ્વર મહાદેવ ઉપર અપાર શ્રધ્ધા ધરાવું છું. શ્રી કેદારેશ્વર દાદા અમારા ઈષ્ટ દેવ છે અને હું અને અમારા સૌ સ્નેહી જન તેને કેદાર દાદા તરીકે ગણી પ્રસંગો પાત્ યાદ કરી પૂજન અર્ચન કરી અમારું ઋણ અદા કરીએ છીએ.

બાલાસિનોરમાં ઘણાં શિવાલય આવેલાં છે. મોઢેશ્વર મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, ગોપેશ્વર મહાદેવ, આપેશ્વર મહાદેવ, ભીમભમરડા મહાદેવ, દેવ ડૂંગરીયા મહાદેવ, શિવ શંભું મહાદેવ વિગેરે શિવાલય જાણીતાં છે. જ્યારે શ્રી કેદારેશ્વર મહાદેવ બધા શિવાલયોમાં શિરમોર છે.
સંકટ મોચન હનુંમાનજી મંદિર અદભૂત છે. ખાખીબાવાનું હનુંમાનજીનું મંદિર પણ છે. અંબા માતાજીનું ભવ્ય મંદિર સલિયાવડી દરવાજા બહાર આવેલું છે. ગામમાં શ્રી ગોકુલનાથજીનું મંદિર, શ્રી રામજી મંદિર તેમજ બીજા નાના નાના મંદિર પણ આવેલાં છે.
જનોડમાં સ્વયંભૂ કેદારેશ્વર પણ આવેલું છે.
બાલાસિનોર ગામના નાગરિકોએ ભારતની આઝાદીમાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. અડાસ રેલ્વે સ્ટેશન પાસે બાલાસિનોરના શહિદોનું શહિદ સ્મારક છે. આ શહિદોમાં શ્રી તુલસીદાસ મોદી, શ્રી કાન્તિલાલ પરીખ અને શ્રી—-ની ખાંભી આપણને આઝાદીના આ લડવૈયાઓની યાદ કરાવે છે.

બાલાસિનોરમાં શ્રી તુલસીદાસ મોદીની યાદગીરીમાં “તુલસીદાસ મહોલ્લો” નામનું ફળીયું છે તેમજ શ્રી કાન્તીલાલ પરીખની યાદગીરીમાં “કાન્તીલાલ પરીખ પબ્લિક પાર્ક” નામનો બાગ છે.

૨ બાલાસિનોરની શૈક્ષણિક સંસ્થાઓ, મારા શિક્ષક મહાનુભાવો અને કેટલાંક સંસ્મરણો

બાલાસિનોરમાં ૧૯૬૩ના વર્ષ સુધી માધ્યમિક શિક્ષણ આપતી એક જ હાઈસ્કૂલ હતી. આ હાઈસ્કૂલનું નામ ધી કૉરોનેશન હાઈસ્કૂલ હતું.

ધી કૉરોનેશન હાઈસ્કૂલના ધોરણ ૮ થી એસ.એસ.સી (ધોરણ ૧૧) સુધીના મારા અભ્યાસ કાળ દરમ્યાન મારા જીવનના ઘડતરમાં તેમજ મારી કારકીર્દીમાં મારા ઘણા શિક્ષકોનો ફાળો અમૂલ્ય રહ્યો છે. જે પૈકીના કેટલાક મહાનુભવોના નામ નીચે પ્રમાણે છે.

શ્રી વિરેન્દ્ર એફ્. મહેતા -આચાર્ય

શ્રી શશીકાન્તભાઈ કડકીયા – આચાર્ય

શ્રી ગોરધનભાઈ બી. પટેલ – આચાર્ય

શ્રીમતી વિરમતીબેન મોદી - આચાર્યા

શ્રી જયંતિભાઈ બી. ભાવસાર

શ્રી પંડિતજી

શ્રી પ્રભુદાસ ડી.પટેલ

શ્રી બિહારીભાઈ સી.શેઠ

શ્રી ધુમાલ

શ્રી જોષી – હિંદી શિક્ષક

શ્રી શંકરભાઈ દરજી

શ્રી તલાટી (ઊમરેઠના વતની)

શ્રી પાંડુરંગ અયાચીત

શ્રી ગૌરીશંકર ત્રીવેદી

શ્રી મલેક ચાચા

શ્રી શેખ ચાચા

શ્રી જે.એમ.શાહ

શ્રી દિવ્યકાન્તભાઈ

શ્રી હરિભાઈ ઉપાધ્યાય

શ્રી મૂળશંકરભાઈ ઉપાધ્યાય

શ્રી રાવજીભાઈ પટેલ (નાયલોન)

શ્રી રાવજીભાઈ પટેલ (સીપીએડ)

શ્રી અરવિંદભાઈ પટેલ

શ્રી નવિનભાઈ પટેલ

શ્રી મોહનભાઈ પ્રજાપતિ

શ્રી પ્રભાકરભાઈ સુથાર

શ્રી નવિનભાઈ અમીન

શ્રી મુકુંદચાચા

શ્રી અરુણભાઈ શાહ

શ્રી જોષી

શ્રી કનુભાઇ શાહ

શ્રી જે. એમ. શેઠ – ધોરણ ૯ ના અંગેજીના શિક્ષક જેમણે NEWS શબ્દ જે NORTH, EAST, WEST, SOUTH ઉપરથી બન્યો છે એ જણાવ્યું હતું.

શ્રી જોષી સાહેબ ધોરણ ૯ માં સમાજ શાસ્ત્રના (ઈતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર) શિક્ષક હતા. તેઓ એક વાક્ય વારંવાર કહેતા હતા. તેઓ કહેતા કે “પિતાના પ્યાર અને માતાના ચુંબન વચ્ચે બાળક નાગરિકતાનો પહેલો પાઠ ભણે છે.”

શ્રી પંડિતજી સાહેબ ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૧ (એસ.એસ.સી.)માં અંગ્રેજી ભણાવતા હતા. તેઓ મારી Answer sheet સમગ્ર ક્લાસમાં બતાવી કહેતા હતા કે મારી Answer sheet માં ફક્ત મારા માર્ક્સ દર્શાવતા આંકડા સિવાય બીજી એક પણ લાલ રીમાર્ક નથી-(બીજી કોઈ પણ ભૂલ નથી).

પ્રાથમિક શાળાના મારા અભ્યાસ કાળ દરમ્યાનના મારા કેટલાક શિક્ષક સાહેબો પૈકીના કેટલાક મહાનુભાવોના નામ નીચે પ્રમાણે છે.

શ્રી મગનભાઈ ત્રિવેદી – ધોરણ ૪ ના અભ્યાસ દરમ્યાનના વર્ગ શિક્ષક

શ્રી ઈબ્રાહિમભાઈ ર. વહોરા – ધોરણ ૬ તેમજ ધોરણ ૭ ના અભ્યાસ દરમ્યાનના વર્ગ શિક્ષક તેમજ વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા માટેના વિશેષ વિષયો અને પાઠ્યપુસ્તક સિવાયના કાવ્યો તેમજ અન્ય ઉપયોગી શિક્ષણ આપનાર શિક્ષક.

શ્રી પ્રાણશંકર સુથાર

અન્ય મહાનુભાવો જેમના પાસેથી મેં શિક્ષણ મેળવ્યું છે તે પૈકી નીચેના મહાનુંભાવોનો ફાળો અમૂલ્ય રહ્યો છે.

શ્રી હરિપ્રસાદ શુક્લ

શ્રી ચતુરકાકા

શ્રી શશીકાન્તભાઇ સાહેબે શિખવાડેલી વિદ્યાર્થિની અને દીકરી શબ્દની જોડણી આજે પણ મને યાદ છે.
શ્રી હરિપ્રસાદ શુક્લ સાહેબે શિખવાડેલા અહિં અને અહીં શબ્દના અર્થ આજે પણ મને યાદ છે. અહિં નો અર્થ સાપ થાય છે, જ્યારે અહીં નો અર્થ આ જગ્યાએ થાય છે.

શ્રી શંકરભાઈ ભોઈ – પટવાશેરીમાં અમારા પાડોશી હતા તેમજ તેમણે મને કેટલીક ગુજરાતી ભાષાની જોડણી શીખવાડી હતી. કૂવો શબ્દ આવા શબ્દો પૈકીનો એક છે. જો કે મારી જોડણી સાચી હતી પણ મેં તેને મારી સ્ટાઈલમાં લખવાની ટેવ પ્રમાણે કૂ ને ફ પ્રમાણે લખવાની મારી પધ્ધતીથી અર્થ બદલાઈ જાય છે તે શ્રી શંકરભાઈએ સમજાવ્યું હતું.

હાલમાં બાલાસિનોરમાં શ્રી બાલાસિનોર કેળવણી મંડળ સંચાલિત બે માધ્યમિક શાળાઓ છે.
૧ શ્રી ઑચ્છવલાલ શેઠ હાઈસ્કૂલ
(ધી કૉરોનેશન હાઈસ્કૂલનું નામ બદલી શ્રી ઑચ્છવલાલ શેઠ હાઈસ્કૂલ નામ રાખવામાં આવ્યું છે.)
૨ શ્રી પુનમચંદ વૈધરાજ વિધ્યાલય ગર્લ્સ હાઈસ્કૂલ
ઊચ્ચતર શિક્ષણ માટે આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ છે.
આઈ ટી આઈ કૉલેજ પણ છે.

પટવાશેરીમાં અમારા જુના ઘરની પાસે આર્ષ વિધ્યાલય છે.
તેની નજીકમાં જ બાલ મંદિર પણ છે.આ બાલ મંદિરના ઓટલે બેસી હું અને મારા મિત્રો ઘણી વખત વાંચન પણ કરતા હતા.

મોઢેશ્વર મહાદેવ ના મેડા ઉપર એક રુમ હતી.આ રુમ અમારો વાંચન ખંડ હતો. જ્યાં હું, ભાનુ અને રસેશ વાંચન કરતા હતા.

મારા ધોરણ દશના અભ્યાસ કાળ દરમ્યાન તારીખ ૦૩, ફેબ્રુઆરી ૧૯૬૨ ના દિવસે યોજાયેલ સ્વયં શિક્ષક દિનના રોજ હું આચાર્ય બન્યો હતો. આ દિવસની યાદગીરી નિમિત્તે કેટલાક ફોટા પણ પાડવામાં આવ્યા હતા. જે પૈકી મારો, શ્રી શશીન્તભાઈ કડકીઆ સાહેબ – તત્કાલીન આચાર્ય અને શ્રી પુનમચંદ વૈદ્યરાજ -અગ્રગણ્ય મહાનુભાવ સાથેનો નીચે દર્શાવેલ ફોટો આજે પણ મારી પાસે છે, તેમજ તે દિવસના સંસ્મરણોની યાદ અપાવે છે.



ધોરણ ૯ ના મારા અભ્યાસકાળ દરમ્યાન ધોરણ ૯ ના પાંચ વર્ગ હતા અને બધા જ વર્ગોમાં પ્રથમ નંબર માટે મારા અને રાજકુમાર ભટનાગર વચ્ચે સ્પર્ધા હતી.શ્રી જયન્તિભાઈ ભાવસાર સાહેબ મને દરરોજ સલાહ આપતા કે જો પ્રથમ નંબર લાવવો હોય તો સખ્ત મહેનત કર. તેમની આ સલાહને મેં મહત્વની ગણી, સખ્ત મહેનત કરી મારો પ્રથમ નંબર જાણવી રાખ્યો હતો. તેમની આ સલાહનું દ્રશ્ય આજે પણ મને યાદ છે તેમજ જે સ્થળે આ સલાહ આપતા તેનું દ્રશ્ય પણ યાદ આવ્યા કરે છે.

મારા ધોરણ ૭ ના અભ્યાસ દરમ્યાન બધા વર્ગમાં પ્રથમ નંબર માટે મારા અને ભાનુ મોતીભાઈ માછી વચ્ચે સ્પર્ધા રહેતી હતી. ધોરણ ૭ અ માં મારા વર્ગ શિક્ષક શ્રી ઈબ્રાહિમભાઈ વહોરા હતા અને શ્રી મોતીભાઈ ધોરણ ૭ બ ના વર્ગ શિશક હતા તેમજ ભાનુ માછી ધોરણ ૭ બ માં હતો. સમાજ વિધ્યામાં મારા ગુણ ઓછા કરવા માટે પરીક્ષકે ગુજરાતી ભાષા પ્રમાણે જોડણીની ભૂલ કાઢી હતી છતાં ય ભાનુ માછીથી મારા ગુણ ઓછા થયા ન હતા અને મેં મારો પ્રથમ નંબર જાળવી રાખ્યો હતો.

૩ The Coronation High School

મારો ધોરણ ૮ થી ૧૧ સુધીનો અભ્યાસ બાલાસિનોરની “The Coronation High school” માં થયો હતો. આ હાઈ સ્કૂલની માહિતિ નીચે પ્રમાણે છે.

વાડાશિનોર એટલે કે બાલાસિનોરમાં પહેલાં એક જ અંગ્રેજી શાળા હતી અને તેનું નામ એ. વી. સ્કૂલ હતું. આ શાળાનું નામનું રૂપાંતર The Coronation High school માં થયું.

બાલાસિનોરની શૈક્ષણિક સંસ્થાઓનો વહિવટ શ્રી બાલાસિનોર કેળવણી મંડળ હસ્તક છે. ૧૯૫૦ ની ૧૬ જાન્યુંઆરીના રોજ “શ્રી બાલાસિનોર કેળવણી મંડળ” ની સ્થાપના કરવામાં આવી છે અને તેનું સોસાયટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન તારીખ ૦૭ – ૧૨ – ૧૯૫૧ ના રોજ કરવામાં આવ્યું.

તારીખ ૧૦-૧૧-૧૯૫૧ ના રોજ પાંચ વર્ષ માટે The Coronation High school નો વહિવટ આ મંડળને સોંપવામાં આવ્યો.


૪ મારા સહાધ્યાયીઓ

પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના મારા અભ્યાસ કાળના સહાધ્યાયીઓ પૈકી કેટલાક નામ નીચે પ્રમાણે છે.જો કે બધા સહાધ્યાયીઓના નામ યાદ પણ નથી આવતા.

ભાનુપ્રસાદ ગોરધનદાસ પંડ્યા

રવીન્દ્ર નટવરલાલ શુક્લ

રાજુ મોદી

મગન ઓડ

પંકજ કાન્તિલાલ શાહ

હર્ષદ વાડીલાલ શાહ

અમૃત કાછિયા

રમેશકુમાર કાન્તિલાલ કછિયાપટેલ – ધોરણ ૯ ના અભ્યાસ કાળ દરમ્યાન અમે એક જ બેંચ ઉપર બેસતા હતા.

અરવિંદ  કડકિયા (ધંગેલા)

પ્રવિણ પુરાણી

અધવર્યુ

રતિલાલ

નટવર ડબગર

વિષ્નું સુથાર

ગજેન્દ્ર સુથાર

ઘનશ્યામ સુથાર

રજનીકાન્ત મગનલાલ વ્યાસ (ગોપાલ)-બાલમંદિરમાં સાથે વાંચન કરતા

લક્ષ્મીશંકર સુથાર

હરિશંકર શર્મા

રસેશ સાંકરલાલ ત્રિવેદી (સ્વ.)

કિરીટ ધરીયા

બિપીન સુરતી

રાજકુમાર ભટનાગર

પોષ્ટવાલા ફિરોજ (સ્વ.)

ફિરોજ કોટવાલા

સુરેશ અમીન (સ્વ.)

યોગેશ

હરિશ કાછિયા

ઈબ્રાહિમ શેખ

મજીત શેખ

ગુલામનબી શેખ

હરિશ ધરિયા

ભગીરથ શાહ (સાયકલવાલા)

હર્ષદ રૉય

સુરેશ સોની

કનુ સોની

જયંતિ પટેલ

વકિલ

યોગેશ કડકિયા

પરમાર

કિરીટ ત્રિવેદી

નરેન્દ્ર સુથાર

સુધાકર કડકિયા (સ્વ.)

ચન્દ્રકાન્ત શાહ

રઝાક શેખ

ભાસ્કર ત્રિવેદી

નરસિંહ હરિજન

પિયુષ બાબુલાલ ત્રિવેદી-મારાથી આગળ અભ્યાસ કરતો હતો, પણ મારો મિત્ર હતો. (સ્વ.)

ભારતી

ભક્તિ

ગીતા

નલિની

પન્ના

શકુન્તલા

શોભના

કુમુદ

ચંપા

સુધા

સુનંદા ગોરધનભાઈ પટેલ

માલતી

રજની પટેલ – જયંતિ પટેલની બહેન

મેધા સાંકરલાલ ત્રિવેદી

અરુણ મહેતા

ઉમાકાન્ત રસિકલાલ પંડ્યા (રાજપીપલામાં આશ્રમ છે)

અનિલ ત્રિવેદી (સ્વ.)

કિરણ ગાંધી  (સ્વ.)

સુરેશ પારેખ (સ્વ.)

સુરેશ અમીન (સ્વ.)

અરુણ દવે (સ્વ.)

ઠાકોર સી. રૉય (સ્વ.)


૫ વડોદરામાં વસતા બાલાસિનોરવાસીઓ

અમૃતગિરિ જીવણગિરિ ગોસ્વામી
મનહરગિરિ જીવણગિરિ ગોસ્વામી
વનલતા મહેશપુરી ગોસ્વામી
કૌશિકગિરિ હિરાગિરિ ગોસ્વામી
રવીન્દ્ર નટવરલાલ શુક્લ
દુષ્યંત નટવરલાલ શુક્લ
માયાબેન હરેન્દ્રપ્રસાદ પાઠક
રશ્મિકાબેન કાન્તીલાલ નાયક (સ્વ.)
પિયુષ બાબુલાલ ત્રિવેદી (સ્વ.)
કમલેશ નરેન્દ્રભાઈ ત્રિવેદી
સુધીર નવિનભાઈ શાહ
નલિની પ્રમોદચન્દ્ર જોષી
ભક્તિ સુરેશભાઇ ધ્રુવ
હિતેષ ઉમિયાશંકર પંડ્યા
રુપલ રિતેશકુમાર સુથાર
વાસુદેવ સુથાર
ઈશ્વરભાઈ પટેલ
અન્નપૂર્ણા એસ. ત્રિવેદી
દિલીપ વિઠ્ઠલદાસ મોદી
દક્ષાબેન અતુલકુમાર ત્રિવેદી
કલ્પના હર્ષદ શાહ
ડૉ. કિર્તિકુમાર એસ. ત્રિવેદી (સ્વ.)
શકુન્તલા પ. બાવાવાલા
ઉર્વશિ એચ. શાહ
Ajitbhai J Trivedi
Ajitbhai Kantilal Trivedi
Akhileshbhai N Trivedi
Alkaben Chetanbhai Trivedi
Alpeshkumar Arunkumar Trivedi
Amitaban Ronakbhai Trivedi
Amitkumar Pranjivan Trivedi
Amrishbhai Jagdishchandra Trivedi
Anilbahi Champaklal Trivedi
Ansuyaban Vishnubhai Trivedi
Arunkumar Pramodray Joshi
Arvindbhai Muljibhai Trivedi
Arvindbhai Ramjibhai Trivedi
Bhargavkumar Mahendrabhai Trivedi
Bhargiben Kamleshkumar Trivedi
Bhavbhutibhai Kantilal Trivedi
Bhaveshkumar Bhupendrabhai Trivedi
Bhaveshkumar Hareshbhai Trivedi
Bhaveshkumar Hareshkumar Trivedi
Bhavin Harendraprasad Trivedi
Bhavinbhai Mahendrakumar Trivedi
Bhavinbhai N Trivedi
Bhishmakumar Chimanlal Bhatt
Bhupendra B Trivedi
Bhupendra Balmukund Trivedi
Arvindkumar Manilal Purohit
Ashaban Harishbhai Tripathi
Ashokbhai R Trivedi
Ashokbhai Rajnikant Trivedi
Ashokkumar Kanaiyalal Shukla
Ashokkumar Shantilal Trivedi
Ashokkumar Shantilal Trivedi
Ashutosh Dilipkumar Dixit
Ashwinbhai Natwarlal Trivedi
Ashwinbhai R Trivedi
Ashwinbhai Sumantray Trivedi
Atulbhai Chandulal Trivedi
Atulbhai Natvarlal Trivedi
Atulkumar Rameshchandra Trivedi
Atulkumar Vasudev Bhatt
Bankimchandra Jayantkumar Trivedi
Bhalchandra Manharlal Trivedi
Bharatbhai Dilipray Dani
Bharatbhai Jagdishchandra Trivedi
Bharatbhai Pramodray Joshi
Bharatbhushan Sanatkumar Trivedi
Bharatkumar Ambalal Bhatt
Bharatkumar Bhanushankar Trivedi
Bhargav A Trivedi Dr.
Bhargavbhai Ashokbhai Trivedi
Bhupendra Natvarlal Trivedi
Bhupendra Shantilal Trivedi
Biharibhai Manuprasad Joshi
Chandrakant Kantilal Trivedi
Chandravadan Manilal Trivedi
Chetanbhai Pravinchandra Trivedi
Chetankumar Madhusudan Trivedi
Chiragbhai Upendrakumar Trivedi
Daxaben Ramanlal Chaturvedi
Daxeshbhai Mahendrabhai Trivedi
Devanandbhai Baldevprasad Trivedi
Devangbhai Kantilal Trivedi
Devebdrabhai Harilal Trivedi
Devendra Shantilal Trivedi
Devendrabhai Sumantray Trivedi
Deveshkumar Sureshchandra Dhruv
Dhara Nimeshkumar Trivedi
Dharmeshbhai S Trivedi
Dhindrakumar Narandas Bhatt
Dhirenbhai Balvantray Trivedi
Dilipbhai Anandray Trivedi
Dilipbhai Champaklal Trivedi
Dilipbhai Rasiklal Trivedi
Dilipkumar Chimanlal Trivedi
Dilipkumar Ramshankar Dixit
Dilipkumar Shantilal Trivedi
Dilipray Manuprasad Trivedi
Dineshbhai Chandrakant Trivedi
Dineshchandra Chandulal Trivedi
Dineshchandra Motilal Bhatt
Dinkarbhai Bhagvanjibhai Trivedi
Dipakkumar P Pandya
Dipikaben Himanshubhai Trivedi
Dipikaben Janakchandra Bhatt
Dipikaben Nileshbhai Trivedi
Diwakarbhai Harshadray Trivedi
Duleray Chandulal Bhatt
Dushyant Chandrakant Bhatt
Dushyantbhai K Bhatt
Gajanan Chimanlal Trivedi
Gajendrabhai Keshavlal Trivedi
Gajendraprasad Kantilal Trivedi
Gaurangbhai Sudhakarbhai Trivedi
Gaurishankar Narmadashankar Trivedi
Ghanshayambhai Narendrabhai Trivedi
Ghanshyambhai Upendrabhai Trivedi
Girishbhai Bhanubhai Trivedi
Girishbhai Kamlashankar Bhatt
Gopalbhai Chimanlal Trivedi
Gopalbhai Kantilal Trivedi
Gopalbhai Natwarlal Trivedi
Gopalbhai Ramanlal Trivedi
Gopendrabhai Shantilal Trivedi
Hardikbhai Narendrabhai Trivedi
Harendrabhai Ravishankar Trivedi
Hareshbhai Vajeshankar Trivedi
Hareshkumar Jayantilal Bhatt
Harishbhai Chimanlal Tripathi
Harishbhai Vijayshankar Trivedi
Harishbhai Vinodray Joshi
Haritkumar Vinaykant Bhatt
Harkantbhai Kapilray Bhatt
Harshaben Bharatbhai Dani
Harshadaben Yagnadatt Dave
Harshadbhai Chimanlal Trivedi
Harshadbhai Manilal Trivedi
Hasitbhai Atulkumar Trivedi
Hasuben Hariprasad Pandya
Hemang Arvindbhai Trivedi
Hemangbhai Navinbhai trivedi
Hemank P Dhruv (Dr)
Hemantbhai Kamlashankarbhai Trivedi
Hemantbhai Pravinchandra Trivedi
Hemantkumar Harilal Trivedi
Hemu Trivedi
Hetalkumar Narendrabhai Trivedi
Hikshubhai Vinodchandra Trivedi
Himanshubhai Yogeshbhai Trivedi Dr.
Hiralaxmuben Madhusudan Bhatt
Hitendra Devdattbhai Trivedi
Hiteshkumar Kiritkumar Trivedi
Indubhai D Bhatt (Dr)
Jadavray Gaurishankar Trivedi
Jagdishbhai K Trivedi
Jagdishbhai Manilal Trivedi
Jagdishchandra Chandulal Trivedi
Jagdishchandra Chaturlal Trivedi
Jagdishchandra Natvarlal Trivedi
Jagrutiben Kamleshbhai Trivedi
Janakchandra Laxmishankar Bhatt
Janakkumar Thakorlal Bhatt
Jatinbhai Vatsalkumar Bhatt
Jayantkumar Maneklal Trivedi
Jaydevbhai B Trivedi
Jayeshbhai Madhusudan Bhatt
Jayeshbhai Mahendrabhai Bhatt
Jayeshbhai P Trivedi
Jayeshbhai Ramshankar Dixit
Jayeshkumar Ramanlal Trivedi
Jaykantbhai Natwarlal Trivedi
Jayprakash Dashrathlal Trivedi
Jayprakash Jayantilal Trivedi
Jayshreeben Anilbhai Trivedi
Jayvadanbhai Bhailalbhai Trivedi
Jigneshbhai Khushvadan Trivedi
Jigneshbhai Umeshbhai Trivedi
Jigneshkumar Jayantilal Trivedi
Jitendra Bipinchandra Trivedi
Jitendra Kantilal Trivedi
Jitendra Kapilray Bhatt
Jitendrabhai Bipinchandra Trivedi
Jitendrabhai C Trivedi
Jitendrabhai Champaklal Trivedi
Jitendrabhai Dashrathlal Trivedi
Jitendrabhai Devprasad Trivedi
Jitendrabhai Madhusudan Bhatt
Jitendrakumar Balmukund Trivedi
Jyotishchandra Vithaldas Trivedi
Kalpenbhai Chandramohan Trivedi
Kalpeshkumar Mafatlal Trivedi
Kamleshbhai Harshvadan Trivedi
Kamleshbhai N Trivedi
Kamleshkumar Jagdishchandra Trivedi
Kanaiyalal Chandulal Trivedi
Kanakchandra N Bhatt
Kanakkumar Vishnuprasad Trivedi
Kandarpbhai Kantilal Trivedi
Kanubhai Narmadashankar Trivedi
Kanubhai Revashankar Bhatt
Kartikbhai Vinodchandra Trivedi
Kashyapbhai Dineshchandra Trivedi
Kashyapbhai Janakprasad Trivedi
Kaushika Jigneshbhai Trivedi
Kaushikbhai Ashwinbhai Trivedi
Kaushikkumar Harishkant Trivedi
Kaushikkumar Kailashchandra Bhatt
Kaushikkumar Ramshankar Trivedi
Kaustubh Dilipkumar Trivedi
Ketan Upendrabhai Trivedi
Ketanbhai Champaklal Trivedi
Kiranben Sureshchandra Trivedi
Kiranbhai Hareshbhai Trivedi
Kiranbhai Indravadan Trivedi
Kiritbhai Anandshankar Trivedi
Kiritbhai Mafatlal Trivedi
Kiritkumar Kailashchandra Shastri
Kiritkumar Ratilal Trivedi
Kishorkumar Ravishankar Trivedi
Kokilaben Kanakkuar Trivedi
Kundanbhai Hariprasad Trivedi
Lalitkumar Chandrakant Jani
Madhusudan Dalsukhram Bhatt
Madhusudanbhai V Trivedi
Mahendra Gajanan Trivedi
Mahendrabhai Jagannath Trivedi
Mahendrabhai Premshankar Shastri
Mahendrabhai Punjalal Trivedi
Mahendrahbhai Ravishankar Trivedi
Mahendrikaben Jyotishchandra Trivedi
Maheshbhai chandrakant trivedi
Maheshchandra Chandrashankar Bhatt
Maheshkumar Harshadray Dani
Maheshkumar Shantilal Trivedi
Mamtaben Daxeshbhai Trivedi
Mamtaben Mayankbhai Trivedi
Mamtaben Narendrabhai Jani
Mandaben Mahendrabhai Trivedi
Manishbhai Suryakant Trivedi
Manmath Jayantilal Bhatt
Mayankbhai Vibhakarbhai Trivedi
Mehul G Trivedi
Mehulbhai Jitendrabhai Trivedi
Milan Arvindbhai Trivedi
Milanbhai Jitendrakumar Trivedi
Minalkumar Jayantilal Trivedi
Minaxiben Khushvadanbhai Trivedi
Mukeshbhai Dinubhai Trivedi
Mukeshbhai Ramshankar Dixit
Mukeshbhai V Joshi
Mukeshchandra Chimanlal Trivedi
Mukundprasad Pursottam Trivedi
Narendrabhai Ambalal Bhatt
Narendrabhai Kamlashankar Trivedi
Narendrabhai Navinchandra Shukla
Narendrabhai Shantilal Trivedi
Narendrakumar M Bhatt
Natwarlal shivshankar Trivedi
Navalkant Natvaralal Trivedi
Nayankumar Uttamray Trivedi
Nilaben Lalitkumar Jani
Nilaben Pravinchandra Trivedi
Nileshbhai Bhupendrabhai Trivedi
Nileshbhai P Trivedi
Nileshbhai Shantilal Trivedi
Nileshkumar C Trivedi
Nileshkumar Gajendraprasad Trivedi
Nileshkumar Jagannath Trivedi
Nimesh Khushvadan Trivedi
Nimishkumar Sudhirchandra Trivedi
Niranjanaben Kantilal Trivedi
Nirmalaben Dineshchandra Trivedi
Nitignya Vishwambhar Trivedi
Pankajbhai Jashwantlal Trivedi
Pankajbhai Rameshbhai Trivedi
Pankajkumar Balmukund Trivedi
Pankajkumar Shantilal Trivedi
Pareshbhai Jayantilal Bhatt
Pareshbhai Shyamsunder Bhatt
Parimalbhai Harshadray Trivedi
Parimalbhai Sumantray Trivedi
Parthiv G Trivedi
Piyushbhai Ambalal Trivedi Dr.
Piyushbhai Govindlal Trivedi
Piyushbhai Narendrabhai Trivedi
Prabhakar Prafulchandra Trivedi
Pradipbhai Anantray Trivedi
Pradipbhai Devshankar Trivedi
Pradipbhai Prabhakant Trivedi
Pradipkumar Anantray Bhatt
Pradipkumar Mafatlal Trivedi
Pradyumn Chandrashankar Bhatt
Pradyumnbhai M Trivedi
Pradyumn Pranlal Trivedi
Prafulchandra Harshadray Trivedi
Prafulchandra Ramanlal Pathak
Prafulvadan Manilal Trivedi
Pragnyaben Kandarpbhai Trivedi
Prahladbhai Bhailalbhai Jani
Prakashbhai Natwarlal Trivedi
Pramodbhai Kantilal Trivedi
Pramodkumar A Bhatt
Pranavbhai Janardanbhai Bhatt
Prashant Kanaiyalal Trivedi
Pratimaben Kiranbhai Trivedi
Pravinbhai Mathurbhai Trivedi Dr.
Pravinchandra Ambalal Trivedi
Pravinchandra Jagannath Trivedi
Pravinchandra Manilal Trivedi
Pravinchandra Shantilal Trivedi
Priyavadan K Trivedi
Punitkumar Janardan Trivedi
Rajendra Chimanlal Tripathi
Rajendrabhai Kunjlal Bhatt
Rajendraprasad Sukhdevbhai Trivedi
Rajeshbhai Induprasad Trivedi
Rajeshbhai Madhusudan Trivedi
Rajeshkumar Thakorlal Shukla
Rajnikant Jayantilal Trivedi
Rajnikant Ramshankar Trivedi
Rakesh Bhupendrabhai Joshi
Rakeshbhai N Trivedi
Rakeshkumar Rudrakant Trivedi
Rakshaben B Trivedi
Rameshchandra Shankarlal Trivedi
Ramilaben Shankarlal Trivedi
Ramshankar Jayshankar Dixit
Rasendubhai Champaklal Trivedi
Rasiklal Jayantilal Dhruv
Ravindrabhai Chimanlal Trivedi
Ravindrabhai Jashubhai Trivedi
Ravindrabhai Kantilal Trivedi
Rohiniben Chandravadan Trivedi
Rohiniben yagneshkumar Trivedi
Rohitkumar Dashrathlal Trivedi
Rohitkumar Govindlal Trivedi
Ronakbhai Vishnubhai Trivedi
Rudrakant Indrashankar Trivedi
Rudreshbhai Rajendrabhai Trivedi
Rupalben Sanjaykumar Pandya
Shaileshbhai Ashwinkumar Trivedi
Sanatbhai Jagannath Trivedi
Sanatbhai Shantilal Trivedi
Sanjaybhai Jagdishchandra Trivedi
Seemaben Sunilkumar Trivedi
Shaileshbhai Chandrakant Trivedi
Shaileshkumar Ashwinbhai Trivedi
Shankarlal Devshankar Trivedi
Sharadchandra Jayantilal Bhatt
Shardul Kiranbhai Trivedi
Shashin Subhashchandra Trivedi
Shirishbhai S Trivedi
Shrikant Aniruddh Shastri
Subhashbhai O Trivedi
Sudhaben Rajendrabhai Bhatt
Sudhirbhai Kamlashankar Trivedi
Sudhirbhai Manilal Trivedi
Sunilbhai Anubhai Pathak
Sunilkumar Bhaskarbhai Trivedi
Sunilkumar U Trivedi
Sureshchandra Nagindas Trivedi
Tarunbhai N Bhatt
Truptiben Kashyapbhai Trivedi
Tusharbhai Nalinkumar Trivedi
Umaben Harendrabhai Trivedi
Umakant P Pathak
Umakant Vijayshankar Gor
Upendrabhai Champaklal Trivedi
Upendrabhai Manilal Trivedi
Urmilaben Niranjanbhai Trivedi
Utpalkumar Vipinchandra Trivedi
Varshaben Sharadchandra Bhatt
Vibhakarbhai Manilal Trivedi
Vimleshbhai Rameshbhai Trivedi
Vinaben Rajnikant Trivedi
Vinodbhai J Trivedi
Vinodbhai Jayantilal Trivedi
Vinodray Chandulal Trivedi
Vinodray Jayantilal Trivedi
Vipulbhai Arvindbhai Trivedi
Vipulkumar Jashwantlal Trivedi
Viral Dipakbhai Trivedi
Viralbhai Gajanand Trivedi
Viranchibhai Manilal Trivedi
Virendrakumar Shantilal Trivedi
Yagneshbhai Ravishankar Trivedi
Yagneshkumar Shantilal Trivedi
Yarinkumar Krishnaprasad Trivedi
Yogendrabhai Ramanlal Trivedi
Yogeshbhai Sureshbhai Joshi
Yogeshbhai Amrutlal Trivedi

૬ LINKS TO BALASINOR

Below are some web sites related to Balasinor.

* http://www.balasinor.org/ – The site of The Balasinor Navayuvaka Sangh

* http://www.indiatravelite.com/accommodations1/gardenpalacebalasinor.htm Site for the reservation of Garden Palace at Balasinor

* http://www.indianautographs.com/productdetail-220105.html

* http://www.ahmedabad.com/news/1999/oct/nov/24jurasic.htm

* http://www.ahmedabadcity.com/tourismtest/php/archaelogy_balasinor.php

* http://www.uq.net.au/%7Ezzhsoszy/ips/b/balasinor.html

* http://stores.ebay.com/covers-gandhi_REVENUE-FISCALS_BALASINOR_W0QQfsubZ11545720QQfrsrcZ1

* http://www.fotw.us/Flags/in-balas.html Flag for Balasinor Princely State

* http://www.4dw.net/royalark/India/balasin.htm site related to Brief History of The Babi Dynasty

* http://rkmvbalasinor.com/ website of Rastriya Kala Maha Vidyalaya

* http://balasinor.net/mainframe.htm http://balasinor.net/photo.htm showing some landmark pictures of Balasinor


૭ બાલાસિનોર વિશે

તારીખ ૨૬ મે, ૨૦૦૭, શનિવારના “દિવ્ય ભાસ્કર” દૈનિકમાં “આસપાસ” માં શ્રી કાન્તિ ભટ્ટ દ્વારા પ્રકાશિત થયેલ લેખ જેનું શિર્ષક ” વાત, બાલાસિનોરના વાણિયા અને નવાબની” હતું, તે તેમના સૌજન્ય સહ અહીં પ્રકાશિત કરવામાં આનંદ અનુભવું છું.

આ લખું છું ત્યારે પકિસ્તાનના કરચી શહેરમાં બે મુસ્લિમ જૂથો વચ્ચે ખૂનખાર આંતરયુદ્ધ ચાલે છે. તેમાં ૧૨ મી મે ૨૦૦૭ની રાત્રે ૪૦ મુસ્લિમો મરાઈ ગયેલા.

બરાબર ૨૦ વર્ષ પહેલાં બાલાસિનોર પાસેના વીરપુર ગામે હિન્દુની રથયાત્રા નીકળેલી ત્યારે ત્યાં હુલ્લડ થઈ ગયેલાં. આ વીરપુર અને નજીકના બાલાસિનોરમાં બાબીવંશના રજવાડાનું રાજ હતું. તે સમયે ૧૯૪૦ના દાયકામાં નવાબ કહેતા કે પાકિસ્તાન થઈ જાય તો મુસ્લિમોને લીલાલહેર ! પણ પાકિસ્તનમાં આજે ૨૦૦૭માં લીલાલહેર નથી.

બાલાસિનોર જે વાડાસિનોર તરીકે ઓળખાતું તેનાં હુલ્લડોને કારણે બીબીસીના રેડિયોએ જગતમાંપ્રખ્યાત કરી દીધું અને હિન્દુ-મુસ્લિમના આ બાલાસિનોરનાં છમકલાં બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ ચર્ચાનો વિષય બનેલાં. આ બાલાસિનોરના વૈષ્ણવ વાણિયા મુંબઈ , કોલકત્તા, કોચિન, શિકાગો અને ઑસ્ટ્રેલિયા સુધી ફેલાયા છે. મુંબઈના કાંદિવલિ નામના પરામાં બાલાસિનોર સોસાયટી છે. બાલાસિનોર સહકારી બેન્ક છે. તેનું પોતાનું જ્યોતિપૂંજ મેગેઝિન ૫૦ વર્ષથી ચાલે છે.

મને મારા પાડોશી નીતિન ગાંધીએ બાલાસિનોર વિશે લખવાનું કહ્યું ત્યારે મને થયું કે બાલાસિનોર વિશે કોને રસ પડશે, પણ પછી મેં આ સમાજ અને શહેર વિશે ૨૫ વર્ષ અગાઉ લખ્યાનું યાદ આવ્યું. બાલાસિનોરમાં મુસ્લિમ રાજ હતું. તેનો નવાબ જમિયત ખાન તરંગી, શોખીન અને નાટકરસિયો હતો, પણ સ્વતંત્રતા પછી ગોધરામાં જે અંતિમ કક્ષાનું હુલ્લડ થયું તે જાતનાં છમકલાં થયા કરે છે.

નવાબના સમયમાં વીરપુર નદીમાં એક હિન્દુ છોકરી કપડાં ધોવા ગઈ ત્યાં મુસ્લિમ છોકરાઓ આ છોકરીની મસ્તીમજાક કરવા માંડ્યા. તેમાં નવાબનો ભત્રીજો એદલ ખાન પણ હતો. જો કે, પછી ભત્રીજાને બોલાવીને નવાબે તેને નેતરની સોટીથી ઝૂડી કાઢેલો તેથી હુલ્લડ થતાં અટકી ગયેલાં. આજે પાકિસ્તાનમાં સુન્ની જો શિયા કોમની કન્યાને ભગાવી જાય તો હુલ્લડો થાય છે.

શેક્સપિયર નાટક ઉપરથી આ નવાબ પોતાની શૈલીથી નાટકો લખતા. ખૂન કા ખૂન, અઘોર લાલસા, કંડમ કેસરી, ફેરબી જાળ, ઝેરી નાગણ અને જસમા ઓડણ જેવાં ભડકામણાં નામવાળાં નાટકો નવાબે લખ્યાં અને ભજવ્યાં. નવાબે એક નાટકશાળા પણ બંધાવી હતી. આવું આજે કોઈ કરી શકે?

બાલાસિનોરમાં રાવરિયાવાડમાં નાટકશાળા બંધાવી. વેઠ ઉપર કડિયા, સુતારો અને મજૂરોએ મફતમાં કામ કરેલું. નવાબ પોતે તાજિયા બનાવરાવતા. વીરપુર – બાલાસિનોરમાં ૫૦ જેટલા તાજિયા નીકળતા. તેમાં હિન્દુઓ ભાગ લેતા. નવાબે આવક ઊભી કરવા ઘરેવેરો, ઢોરનો પોદાખાવેરો, પૂંછડાવેરો વગેરે વિચિત્ર પ્રકારના ટેક્સ નાખેલા.

એ સમયથી આ વીરપુર, બાલાસિનોરની પ્રજા અને છેક ગોધરા સુધીની પ્રજા વિદ્રોહી – બળવાખોર બનેલી. અન્યાય સામે લડવામાં બાલાસિનોરનો સ્પિરિટ વખાણાતો. શરૂમાં નવાબ સામે હિન્દુ મુસ્લિમ સંપીને લડતા. પછી બ્રિટિશરો સામે લડ્યા. ઘરવેરા સામે બંડ જાગ્યું. આવા બંડખોરોને નવાબે શહેર બહાર હદપાર કરેલા. તે સમયે ઘણા બાલાસિનોરના વૈષ્ણવ વાણિયા મુંબઈ આવી ગયેલા, તેઓ એક જૂથમાં રહેતા.

બાલાસિનોરમાંથી જ્યારે ઘણાને હદપાર કરાયા ત્યારે હડતાળ પડેલી. કોઈને ભાગ્યે જ માર્શલ - લૉનું નામ ત્યારે સાંભળેલું તે કાનુન હડતાળને નાથવા બાલાસિનોરમાં લાગુ થયો. ઘણા બળવાખોરના ઘરે ખીચડીના આંધણ મુકાતાં હતાં ત્યારે પહેરેલે કપડે નવાબના પોલીસ ઘર બહાર કાઢતા.

૧૮૫૭ના બળવાને ૧૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે તમામ અખબારો કે ટીવીમાં તેની વાત થઈ, પણ બાલાસિનોરના નવાબ સામેના બળવાની ગુજરાતના ઘરઆંગણાની વાતને યાદ કરાઈ નહીં. પણ નવાબના રાજમાં ત્રાસ અને મનોરંજનના મિશ્ર રંગો હતા.

નાટકના શોખીનોને તરકડા કહેવાતા. એ કોમના લોકોને આજે પણ તરકડા કહે છે. નવાબને નાટકનું ગાંડપણ એટલું હતું કે શેરીમાં નીકળે અને તેને લાગે કે ફલાણો માણસ જસમા ઓડણનું પાત્ર સારું ભજવશે તો તેને પકડીને પરાણે નાટકમાં જોતરી દેતો. ગામના વૈષ્ણવ વાણિયા જે મુંબઈ ન હોતા ગયા તેને પરાણે નાટકની ટિકિટો વેચાતી. જોકે, છેક વડોદરા – અમદાવાદથી શોખીનો ખાસ ગાડીઓ કરીને વાડાસિનોરનાં નાટક જોવા આવતા. મુંબઈના ભાંગવાડી થિયેટર કરતાંય વાડાસિનોરનાં નાટક વખાણાતાં. નવાબ પોતે નાટકના સેટ ગોઠવતા. તખ્તા ઉપર ઘોડાની જરૂર પડે તો ઘોડા લાવતા. નાટકોનો ખર્ચ કાઢવા ઘરેવેરો નાખ્યો ત્યારે નવાબ અપ્રિય થયા. બાલાસિનોરથી હિજરત કરીને મુંબઈમાં હાર્ડવેરની દુકાન (નાગદેવી સ્ટ્રીટમાં) નાખનારા એક વેપારીના પિતા ઓચ્છવલાલ કડકિયાએ નવાબને શેરીમાં સલામ ન ભરી ત્યારે તેમને મહેલમાં બોલાવીને સોટીઓ મારેલી.

જુલમો વધ્યા ત્યારે બ્રિટિશ પ્રતિનિધિ સમક્ષ ધા નંખાઈ. પણ કોઈ રાહત મળી નહીં. શરૂમાં વેરો ન ભરનારાને ગામ બહાર કાઢી મુકાતા. તેમને માટે બહાર નિરાશ્રિત કૉમ્પ ઊભો કરતા. પણ પછી જુલમો વધતાં બ્રિટિશ પ્રતિનિધિએ નવાબને જ કાઢી મૂક્યા અને તેને વડોદરા રહેવું પડેલું.

નવાબની હકૂમતમાં ૨૪ ગામો હતાં. તેને ત્રણ બેગમો હતી. એક બેગમ હિન્દુ હતી. ભાસહેબ ઠાકોરની (કેરવા ગામ) બહેનને મુસ્લિમ બનાવીને નવાબ પરણેલા. નવાબને સાત પુત્રી થઈ. એક દીકરી કાઠિયાવાડના માણાવદરના નવાબને પરણેલી. કેટલાક જમાઈ ૧૯૯૦ સુધી બાલાસિનોરમાં રહેતા. નવાબના કુળની પુત્રી નૂરજહાં ૧૯૮૭ માં વિધાન સભ્ય હતી. ૪૦ ટકા વસ્તી મુસ્લિમ રહેતી. ત્યાંના વાણિયા દશા નીમા વણિક કહેવાય છે. તે પુષ્ટિમાર્ગી વૈષ્ણવો છે. કહેવાય છે કે મોડાસાના ક્ષત્રિય કૂળમાંથી આ વણિકો આવ્યા અને બાલાસિનોરમાં રહીને તેમનામાં લડાયક ખમીર આવ્યું. તમે જો જો ટિપિકલ બાલાસિનોરનો વાણિયો કે કન્યા ઊંચાં, પહાડી અને કસરતી શરીરવાળાં હોય છે.

ભારતના ભાગલા વખતે જૂનાગઢના નવાબે વાડાસિનોરના નવાબને પાકિસ્તાનમાં તેના રાજ્યને ભેળવવા ચઢાવેલા, પણ ત્યારે જ બાલાસિનોરમાં હુલ્લડો થયેલાં. આજુબાજુના ગામેથી ભીલો તલવાર, ભાલા, તીરકામઠાં લઈને આવેલા અને નવાબ કાંઈ સાહસ ન કરે તેનો ચોંપ રખાયેલો.

વીરપુરના મુસ્લિમો ત્યારે કડિયાકામ, બીડી વાળવી, પાનનો ગલ્લો કરવો વગેરે ધંધો કરતા. ૧૯૮૦ના દાયકામાં બાલાસિનોરમાં ત્રણ મસ્જિદ હતી. અમદાવદમાં “હિપોલિન” નામનો ધોવાનો પાઉડર બનાવનાર ચંદ્રકાન્ત મોતીભાઈ પોતે બાલાસિનોર્ના હતા. વૈષ્ણવ વાણિયાની અટક ગાંધી, કડકિયા, દેસાઈ, મોદી અને ધારિયા છે. બાલાસિનોરની એક ખાસિયત હતી, બધા લોકો માટે એક ‘ખીજ’નું નામ પડાતું. પત્રકાર કેતન મોદીના પિતા કાન્તિલાલ મોદીને ‘બંગડી’ની ખીજની અટક મળેલી. કાગળનો વેપાર કરનાર મુંબઈના કરોડપતિ વેપારીને ‘દેડકી’ અટક મળેલી. માછલી, પાટલી, મુન્સ, મલમ, ડાબલી, લેડી, લટકાળી, રોકડિયા, બલબલ વગેરે ઉપનામો રખાતાં. કોઈ ‘દેડકી’ કહે તો લખપતિ હોય તોય ઓછું ન આણે. કાન્તિ મોદી (‘બંગડી’) સ્વાતંત્ર્ય ચળવળમાં લડીને જેલ જઈ આવેલા. મુંબઈમાં સુતરબજાર અને નાગદેવી સ્ટ્રીટમાં કાગળના વેપારીમાં ૩૫ ટકા બાલાસિનોરના છે. જન્મભૂમિના પત્રકાર રવીન્દ્ર ભટ્ટ બાલાસિનોરના હતા.

બાલાસિનોરમાં વહોરા ઓછા હતા, પણ તમામ સમૃદ્ધ હતા. વહોરવાડમાં ભવ્ય મહાલયો બાંધતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં વહોરા કમાયેલા, તેમાં કાસમભાઈએ દુષ્કાળ વખતે ગરીબોને સસ્તા ઘઉં પૂરા પાડેલા. બાલાસિનોરથી મુંબઈ આવેલા લોકોની છાપ સુંવાળા અને જેન્ટલમેનની રહી છે. મારવાડી, કચ્છી કે ઘોઘારી મુંબઈમાં આવ્યા તે દાણચોરી, સટ્ટા, જુગાર કે હોર્સરેસમાં પડ્યા, પણ કોઈ બાલાસિનોરનો વાણિયો રફટફ અને તડફડ કરનારો છતાં આડા ધંધામાં પડ્યો નથી. બાલાસિનોરનો વાણિયો, લડાયક વૃ્ત્તિનો છે. આજે ૨૧મી સદીમાં તો તે કઠિન સંયોગોમાં ગમે તે વ્યવસાયમાં કમાઈ પુત્ર – પુત્રીને ભણાવે છે.

ધ્વની ગાંધી ઓક્યુપેશન થેરાપીમાં નિષ્ણાત થઈ, બ્રિજલ ગાંધીને પરણી ઑસ્ટ્રેલિયા ગઈ છે. મુકેશ ગાંધી મુંબઈના કાંગ્રેસી છે. રુસવા મઝલૂસી બાલાસિનોરના કવિ છે. બાલાસિનોરની કન્યાઓ ફોરવર્ડ છે. ઘણી વણિક કન્યા મુસ્લિમને પણ પરણી છે.

ભાગ્યે જ કોઈ બાલાસિનોરી મુસ્લિમ પાકિસ્તાન ગયો છે. ૧૨-૦૫-૨૦૦૭ના કરાચીનાં હુલ્લડો જોઈ બાલાસિનોરી મુસ્લિમ પોતાને ધન્યવાદ આપતો હશે કે સારું થયું ભારતમાં રહ્યા.


******************************



1 comment:

  1. Those who want to include their names may submit their information as comment. If you have any worth sharing information about either Balasinor or education institutes, may like to submit it as comment. The same will be updated if found appropriate.

    ReplyDelete