ચોટીલામાં માનસ ચામુંડા કથા, માતાજીના ઝુલણા, દૂહા છંદની રમઝટ
તીર્થધામ ચોટીલામાં અમદાવાદ હાઈવે પર આગામી તારીખ 13મીથી શરૂ થઈ રહેલી નવરાત્રિથી 'માનસ ચામુંડા' કથાનો પ્રારંભ થશે. વ્યાસપીઠે મોરારિબાપુની અંતરંગ વાણી ભાવિકોને ભક્તિરસમાં તરબોળ કરશે. એ સાથે જ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક બતાવતી ઝુલણા, દૂહા અને છંદની રમઝટ બોલાવાશે. જો તમે માણવા ઈચ્છતા હોય તો પહોંચી જાઓ ચોટીલામાં.
Read More at Sandesh Gujarati daily.

No comments:
Post a Comment