સેક્સની પવિત્રતાનો અસ્વીકાર સ્વસ્થ સમાજનો શત્રુ છે
કોઇસુંદર સ્ત્રીને ચુંબન કરતી વખતે જો પુરુષ પોતાનું વાહન સલામત રીતે ચલાવી શકે, તો માનવું
કે પુરુષ સ્ત્રીને અન્યાય કરી રહ્યો છે.
.......................................................આલ્બર્ટ આઇન્સ્ટાઇન (મહાન વિજ્ઞાની અને રસજ્ઞ પ્રેમી)
Blog:http://gunvantshah.wordpress.com
Read Full Article at ePaper, Sunday Bhaskar, page 1
- મહાકવિ કાલિદાસના આ દેશમાં ધર્મના નામે થતો શૄંગાર વિરોધ સમાજને માનસિક રોગોમાં સપડાવે છે. આપણે ત્યાં નવ રસ ગણાવ્યા છે તેમાં 'બીભત્સ રસ' પણ સામેલ છે. શૄંગારરસ પર ચોકીપહેરો વધે તેમ બીભત્સ રસ પણ વધે !
- ગંગાની પવિત્રતાનો સ્વીકાર થયો, પરંતુ સેક્સ જેવી પ્રકૃતિદત્ત ઘટનાની પવિત્રતાનો સ્વીકાર ન થયો.
- સ્ત્રી અને પુરુષ વચ્ચેનું સહજ આકર્ષણ જો પાપમૂલક હોય, તો પાપની સઘળી જવાબદારી ભગવાનની છે.
- સેક્સના ક્ષેત્રમાં મહાત્મા ગાંધીએ જેટલા અને જેવા પ્રયોગો કર્યા, તેટલા અને તેવા પ્રયોગો તો મનોવિજ્ઞાની ફ્રોઇડે પણ નથી કર્યા.
- પાઘડીનોવળ છેડે
કોઇસુંદર સ્ત્રીને ચુંબન કરતી વખતે જો પુરુષ પોતાનું વાહન સલામત રીતે ચલાવી શકે, તો માનવું
કે પુરુષ સ્ત્રીને અન્યાય કરી રહ્યો છે.
.......................................................આલ્બર્ટ આઇન્સ્ટાઇન (મહાન વિજ્ઞાની અને રસજ્ઞ પ્રેમી)
Blog:http://gunvantshah.wordpress.com
Read Full Article at ePaper, Sunday Bhaskar, page 1
No comments:
Post a Comment