Translate

Search This Blog

Saturday, October 4, 2014

Sardar Patel - Architect of Independent India: A Speech by Dr. Sharifa Vijaliwala

Sardar Patel - Architect of Independent India: A Speech by Dr. Sharifa Vijaliwala

સરદાર પટેલ - આઝાદ ભારતના ઘડવૈયા :: વક્તા ડૉ. શરીફા વીજળીવાળા, જાન્યુઆરી ૧૮, ૨૦૧૦, મહુવા.

જે વ્યક્તિ વગર અખંડ ભારતનું સ્વપ્ન કદાચ સાકાર જ ન થયું હોત, જે વ્યક્તિની દૂરંદેશી નજરને જો સત્તાનો દોર અપાયો હોત તો વર્તમાન ભારતને કોરી ખાતા કાશ્મીર જેવા પ્રશ્નોનું અસ્તિત્વ જ ન હોત. અને જેમના જીવન પર જાણી-જોઇને પડદો પાડી રાખવામાં આવ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિષે આપણા મનમાં અનેક પ્રશ્નો હોવાના.



No comments:

Post a Comment