સમજદાર વ્યક્તિ બીજાનું શોષણ ન કરે પોષણ કરે
આપણે બધાએ સમજવા જેવી સાત મર્યાદા છે,
મોરારિબાપુ, માનસદર્શન
Read Full Article at epaper, Sunday Bhaskar, Page 8
- ત્યારે હું કહું છું કે તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે 'સ્વાન્ત: સુખાય' મારા માટે તો બધી સદ્પ્રવૃત્તિઓ સ્વાન્ત સુખાય છે. જેમાં મને આનંદ આવે છે અને સમાજમાં કોઇ પણ સદ્પ્રવૃત્તિ થાય તો એમાં આનંદ હોય.
- મને એક વેદ વાક્ય યાદ આવે છે. વેદની એક ઋચા છે 'સપ્તમર્યાદા: કવયસ્તચક્ષુ:'.
આપણે બધાએ સમજવા જેવી સાત મર્યાદા છે,
- જેમાં સાયનાચાર્ય પ્રથમ બતાવે છે કે કામ-ક્રોધ આદિ વિકૃત વિચારોમાંથી નીપજતા ખોટા વિચારો કરવા જોઇએ નહીં.
- હવે બીજી મર્યાદાની વાત છે કે દ્યુત અને મદ્યપાનથી બચવું જોઇએ.
- ત્રીજી મર્યાદા સાયનાચાર્ય બતાવે છે કે જીવનમાં ક્યારેય મારામારી ના કરવી.
- ચોથી મર્યાદાની વાતમાં આચાર્ય કહે છે કે નારીની અવગણના ન કરો.
- પાંચમી મર્યાદા છે કે શિકાર ન કરવો.
- છઠ્ઠી મર્યાદા સમજાવતા આચાર્ય કહે છે કે જીવનમાં કઠોરતા રાખવી નહીં.
- છેલ્લે વેદની ઋચાની સાતમી મર્યાદા છે કે કોઇની નિંદા કરવી નહીં.
મોરારિબાપુ, માનસદર્શન
Read Full Article at epaper, Sunday Bhaskar, Page 8
No comments:
Post a Comment