સમાજમાં મૃત્યુ ઉત્સવ બનવો જોઈએ
છેલ્લે, દરેકના જીવનમાં મૃત્યુ મંગલ બને અને સમાજમાં ઉત્સવના રૂપમાં મૃત્યુ સંસ્થાપિત થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. {
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read Full Article at Sunday Bhaskar, ePaper, page 8 & 6
Viewers may like to read following articles related to the philosophy of death.
- રામાયણ માણસને માનવતા શીખવે છે. તો મૃત્યુ આપણને ડરાવી શકે. પરેશાન કરે માટે આપણામાં માનવતા હોવી ખૂબ જરૂરી છે. મૃત્યુને મહોત્સવ કોણ બનાવી શકે ?
માતુ મૃત્યુ પિતુ સમન સમાના |
સુધા હોઈ વિષ સુનુ હરિજાના ||
અલ્પ મૃત્યુ નહિ કવનિઉ પીરા
સબ સુંદર સબ બિરુજ સરીરા ||
- વ્યક્તિનું મૃત્યુ તો મધુર છે. જીવનું મૃત્યુ મધુર છે.
- ગીતાએ તો મૃત્યુને ધ્રુવ કહ્યું છે. ધ્રુવ છે. નિશ્ચિત છે એમાં કોઈ બેમત નથી.
હરિના જન તો મુક્તિ માંગે,
માંગે જનમ જનમ અવતાર...
'તમસો મા જ્યોતિર્ગમય'
- આપણા આદિ શંકરાચાર્ય ભગવાને કહ્યું છે કે સંસારમાં ત્રણ વસ્તુ દુર્લભ છે. જેમાં મનુુષ્યત્વં-એટલે કે માનવતા અતિ દુર્લભ છે. ત્યાર પછી મુમુક્ષાભાવ અને ત્રીજું કોઈ સાધુનો સંગ- મહાપુરુષનો સંસર્ગ અતિ કઠિન છે. જીવનમાં કોઈ સાધુપુરુષનો સંગ થાય તો સમજજો કે જીવન ધન્ય બની ગયું છે.
અજર અમર ગુનનિધિ સુત હોઉ
કબીરસાહેબે તો કહ્યું છે કે,
જીને સે મરના ભલા, મરના જાને કોઈ
મરને સે પહલે જો મરે વો અજર અમર હોઈ ાા
- આપણે તો કોઈ પણ રૂપમાં ભગવાન કૃષ્ણનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ જઈશું. હું એટલા માટે વાત સ્પષ્ટ કરવા જઈ રહ્યો છું કે ભગવાન કૃષ્ણનું એક રૂપ મૃત્યુ પણ છે. હવે કરશો સ્વાગત? કૃષ્ણ સ્વયં મૃત્યુ છે અને કૃષ્ણને સ્વીકારવાની જેની તૈયારી હોય વ્યક્તિગત જીવનમાં મૃત્યુને ઉત્સવ બનાવી શકે છે.
- હવે ભગવાન કૃષ્ણ મૃત્યુ છે અને જ્યારે મૃત્યુ આવે ત્યારે ભયથી નહીં ભાવથી મારો ગોવિંદ આવ્યો છે એવા રૂપે મૃત્યુને આલિંગન આપજો.
- જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે એવું વિચારીએ કે ગીતાનો ગાનારો આજે મૃત્યુનું રૂપ લઈને મારા ઘરે આવ્યો છે. જો આવું વિચારવામાં આવે તો બધો ભય ચાલ્યો જશે.
છેલ્લે, દરેકના જીવનમાં મૃત્યુ મંગલ બને અને સમાજમાં ઉત્સવના રૂપમાં મૃત્યુ સંસ્થાપિત થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. {
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read Full Article at Sunday Bhaskar, ePaper, page 8 & 6
Viewers may like to read following articles related to the philosophy of death.
તમે તમારી સાઇટ કે બ્લોગ ની મદદ થી પૈસા કમાઇ શકો છો.
ReplyDeleteમે તમારી સાઇટ વિઝીટ કરેલ છે.તમે બહુ સરસ રીતે સાઇટ ચલાવી રહ્યા છો.સાઇટ ની ડીઝાઇન અને લખાણ બહુ જ સરસ છે.
તમે તમારી સાઈટ મા અમારી KACHHUA ની એડ મુકી ને પૈસા કમાઇ શકો છો.આ માટે તમારે અમારી સાથે રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે.રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અમારી એડ તમારી સાઈટ મા મુકવાની હોય છે.તમારી સાઇટ દ્રારા અમારા જેટલા courses વેચાય છે એ ના માટે તમને per sell 20% commission મળે છે.
KACHHUA શુ છે??
કછુઆ એ વિદ્યાર્થીઓને રાહત દરે તમામ પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો પ્રેક્ટિકલ અનુભવ મળી રહે તે માટે કાર્ય કરે છે. વિવિધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કછુઆ માં પોતાનું એકાઉન્ટ બનાવે છે અને કોઈ એક કે બે કોર્ષ(GPSC-UPSC-SSC-PSI-IBPS-SBI-JEE-GujCet-CPT-Std 6 to 10-TET-TAT-HTAT-CMAT-CAT-NET-SLET વગેરે ) સબસ્ક્રાઇબ કરાવે છે જે માટે વાર્ષિક લવાજમ ભરવાનું હોય છે, આ લવાજમની રકમ કછુઆના વિકાસ માટે વાપરવામાં આવે છે.
આ સેવાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે ઉત્તમ શૈક્ષણિક સેવા મળી રહે તે છે, તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તે જરૂરી છે.
તો આજે જ અમારી સાથે જોડાવા માટે અહી રજીસ્ટ્રેશન કરાઓ.
http://www.kachhua.com/webpartner
For further information please visit follow site :
http://kachhua.in/section/webpartner/
તમારી સાઇટ નો ઉપયોગ કરી વધુ ને વધુ પૈસા કમાવા આજે જ અમારો સપક કરો.
Please contact me at :
Sneha Patel
Kachhua.com
9687456022
help@kachhua.com
www.kachhua.com | www.kachhua.org | www.kachhua.in