Translate

Search This Blog

Sunday, March 22, 2015

મહાકાળીની આરતી




મહાકાળીની આરતી


જય જય મહાકાળી ૐ જય જય મહાકાળી

વિકરાળી ખપરાળી વિકરાળી ખપરાળી પાવાગઢવાળી

ૐ જય જય મહાકાળી ૐ જય જય મહાકાળી

પાવાગઢ પર્વત પર વસતી વિકરાળી માડી વસતી વિકરાળી

આઠું પહોર હોઈશ આઠું પહોર હોઈશ જાગ્રત જોરાળી

ૐ જય જય મહાકાળી ૐ જય જય મહાકાળી

ચડતી પળા તું રાખે પાવાગઢવાળી મા પાવાગઢવાળી

ભક્તોને સુખ દેતી ભક્તોને સુખ દેતી દુઃખડા સૌ ટાળી

ૐ જય જય મહાકાળી ૐ જય જય મહાકાળી

મનની બહું માયાળું અંતરની આળી મા અંતરની આળી

દલની માત દયાળું દલની માત દયાળું કરૂણા રૂપાળી

ૐ જય જય મહાકાળી ૐ જય જય મહાકાળી

રાજી ભક્ત રહે સૌ મા તુજને નિહાળી સૌ તુજને નિહાળી

રાજી તો તું રહેતી રાજી તો તું રહેતી ભક્તોને વહાલી

ૐ જય જય મહાકાળી ૐ જય જય મહાકાળી

જય જય મહાકાળી ૐ જય જય મહાકાળી

વિકરાળી ખપરાળી વિકરાળી ખપરાળી પાવાગઢવાળી

ૐ જય જય મહાકાળી ૐ જય જય મહાકાળી






अम्बे तू है जगदम्बे काली
जय दुर्गे खप्पर वाली
तेरे ही गुन गाये भारती
ओ मैया हम सब उतारें तेरी आरती

उतारे तेरी आरती
महाकाली तेरी आरती

तेरे भक्तजनों पर माता
घिर पड़ी है भारी
दानव दल पर टूट पडो
माँ कर के सिंह सवारी

सो सो सिंहो से है बलसाली
है दस भुजा वाली
दुखियों के दुःख निवारती
ओ मैया ...

माँ तेरा है इस जग मैं
बड़ा ही निर्मल नाता
पूत कपूत सुने है पर ना
माता सुनी कुमाता

सब पे करुना बरसाने वाली
अमृत बरसाने वाली
दुखियों के दुःख निवारती
ओ मैया...

ना मांगे हम धन और दौलत
ना चांदी ना सोना
हम तो मांगे माँ तेरे मन मैं
एक छोटा सा कौना

सबकी बिगड़ी बनाने वाली
लाज बचाने वाली
सदिओं के सत् को संवारती
ओ मैया


No comments:

Post a Comment