Translate

Search This Blog

Monday, March 23, 2015

કોઇપણ ધર્મની ટીકા કરવી એ અપરાધ છે

કોઇપણ ધર્મની ટીકા કરવી એ અપરાધ છે




જાકી રહી ભાવના જૈસી|
પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી||


  • ભગવાન રામને બધા જ વ્યક્તિઓ જુદાં જુદાં સ્વરૂપમાં જુએ છે. 
  • યોગીઓને ભગવાન રામ તત્ત્વજ્યોતિસ્વરૂપ દેખાય છે. 
  • વિદુષન્હને વિરાટરૂપમાં પ્રભુ દેખાય છે. 
  • જનક અને સુનયનાને પોતાના પુત્રરૂપમાં દેખાય છે. 
  • જનકના પરિવારવાળાને પોતાના સગાના રૂપમાં દેખાય છે. 
  • મિથિલાની સ્ત્રીઓને પોતપોતાની રુચિ પ્રમાણે દેખાય છે. 


‘એકમ્ સદવિપ્રા બહુધા વદન્તિ’

  • એક જ સત્યને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે. 
  • યુદ્ધ બે ધર્મ વચ્ચે થાય જ નહીં. યુદ્ધ તો અધર્મ વચ્ચે જ થાય છે. 
  • જેમ દર્શન ભિન્ન હોય છે એવી રીતે શ્રવણ પણ ભિન્ન હોય છે. 
  • પરંતુ બીજાના ગમતાનો અનાદર ન કરો. જો બીજાના ગમતા કે રુચિ અનુસાર ભક્તિ કે ધર્મની ટીકા કરશો તો એ હિંસા થઇ ગણાશે. 
  • બીજા ધર્મની કે ભક્તિની ટીકા કરવી એ મોટો અપરાધ છે. 


કદ્રુ બિનતહિ દીન્હ દુખુ તુમ્હહિ કૌશિલા દેબ|’

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ
Read full article at Sunday Bhaskar.


No comments:

Post a Comment