રામ કથા
માનસ વિષ્ણુ ભગવાન
અંગરકોટવટ
Kingdom of Cambodia
શનિવાર, તારીખ ૦૭-૦૩-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૧૫-૦૩-૨૦૧૫
મુખ્ય પંક્તિ
બિષ્નુ જો સુર હિત નરતનુ ધારી |
સોઉ સર્બગ્ય જથા ત્રિપુરારી ||
बिष्नु जो सुर हित नरतनु धारी |
सोउ सर्बग्य जथा त्रिपुरारी ||
.........................................................................................बालकांड ...... ५०/१
સંભુ બિરંચિ બિષ્નુ ભગવાના |
ઉપજહિં જાસુ અંસ તે નાના ||
संभु बिरंचि बिष्नु भगवाना |
उपजहिं जासु अंस ते नाना ||
..............................................................................................बालकांड.............१४३/६
ગતિ, વિદ્યા, બુદ્ધિ, રામ ભક્તિ, વાણી, ઊર્જા વગેરે હનુમાનજી સાથે સંકળાયેલ છે.
No comments:
Post a Comment