Translate

Search This Blog

Tuesday, December 30, 2014

ઈશ્વરે તો ચારેકોર સુખ જ સુખ વેર્યું છે, તેને શોધતાં શીખો, કાન્તિ ભટ્ટ

ઈશ્વરે તો ચારેકોર સુખ જ સુખ વેર્યું છે, તેને શોધતાં શીખો


સુખી થવાનાં શ્રેષ્ઠ રસ્તા ક્યા?: મનોવિજ્ઞાનીઓએ સંશોધન કરીને ‘સુખી જીવન’ માટે 10 સહેલા રસ્તા  બતાવ્યા છે!



  • (1) ડુ થીંગ્ઝ ફોર અધર્સ : સામાન્ય સેન્સ અને થોડાક ડાહ્યા હોઈએ તો જરૂર આપણને આખા દિવસમાં કોઈ બીજા માટે કંઈક ર્ક્યું હોય ત્યારે જંપ પળે છે. 

  • (2) કનેકટ વીથ પીપલ  

  • (3) ‘ટેઈક કેર ઓફ યોર બોડી’ 

  • (4) તમારી આજુબાજુની દુનિયાને જોતા રહો પાછલી ભૂલોનો પસ્તાવો નહીં કરો. આગાળની દુનિયાને જોતા રહો. ભૂતકાળની ભૂલોને ન વાગોળો.



  • (5) રોજ રોજ કંઈક નવું શીખતા રહો. નવા આઈડીયાને આવકારો. તેનાથી આપણો  આત્મવિશ્વાસ વધે છે.



  • (6) જીંદગીમાં કાંઈક મકસદ રાખો. ગોલ રાખો. (GOAL) ‘અમુક ચીજ ર્ક્યે જ જંપીશ’ તેવો સંકલ્પ કરો.



  • (7) બાકીના જે એક બે ત્રણ માર્ગ છે, તે આપણને એશિયનોને કામના નથી. આપણે માટે આ છેલ્લો માર્ગ મજાનો છે. હંમેશાં કોઈ પણ બાબત અંગે પોઝિટીવ બનો. વારંવાર નેગેટીવ વિચારો કે નકારાત્મક તારણો ન કાઢો અને ખાસ તો તમે જેની કંપનીમાં છો તેની સાથે કમ્ફર્ટેબલ રહો. અર્થાત કોઈ નહીં પણ તમે તમારી જાત સાથે મૈત્રી રાખો. તમારી જાતને કદી જ ઓછી મહત્ત્વની ન ગણો. ‘યુ આર ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પર્સન ઈન ધ વર્લ્ડ એન્ડ સો ટેઈક કેર ઓફ યુ’ - તમારી જાતને ખુબ સાચવો.


કાન્તિ ભટ્ટ

Read full article at Divya Bhaskar.




No comments:

Post a Comment