Translate

Search This Blog

Saturday, May 14, 2011

સુવિચાર

  • ઇશ્વર બધા લોકોમાં છે પણ બધા લોકો ઈશ્વરમાં નથી, એટલે જ તેઓ દુઃખી થાય છે. ……………….રામકૃષ્ણ પરમહંસ
  • અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન, ૨ સંપત્તિનું અભિમાન, ૩ બળનું અભિમાન, ૪ રુપનું અભિમાન, ૫ કૂળનું અભિમાન, ૬ વિદ્વતાનું અભિમાન, ૭ કર્તવ્યનું અભિમાન. પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી. ……..વિનોબા ભાવે
  • પરમાત્મા હંમેશાં દયાળુ હોય છે.જે શુધ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે. ………સ્વામી વિવેકાનંદ
  • ખાઈ ખાઈને પેટ એવું ન વધારશો કે જેથી તમને તમારા ચરણ જ ન દેખાય (આ ચરણ ન દેખાય, આચરણ ન દેખાય.) !

No comments:

Post a Comment