વડોદરામાં પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને યોજાયેલી રામ કથાની માહિતિ નીચે મુજબ છે.
આ માહિતિનું અનુસંધાન http://www.iiramii.net/ છે.
૧ તારીખ ૧૯-૦૫-૧૯૭૩ થી ૨૭-૦૫-૧૯૭૩
૨ તારીખ ૧૧-૦૮-૧૯૭૩ થી ૧૯-૦૮-૧૦૭૩
૩ તારીખ ૧૫-૧૨-૧૯૭૩ થી ૨૩-૧૨-૧૯૭૩
૪ તારીખ ૨૫-૦૪-૧૯૭૪ થી ૦૩-૦૫-૧૯૭૪ – બાજવા
૫ તારીખ ૦૬-૦૭-૧૯૭૪ થી ૧૪-૦૭-૧૯૭૪
૬ તારીખ ૩૦-૧૧-૧૯૭૪ થી ૦૮-૧૨-૧૯૭૪
૭ તારીખ ૧૫-૦૨-૧૯૭૫ થી ૨૩-૦૨-૧૯૭૫ – બાજવા
૮ તારીખ ૦૬-૦૯-૧૯૭૫ થી ૧૪-૦૯-૧૯૭૫
૯ તારીખ ૨૯-૦૧-૧૯૮૩ થી ૦૬-૦૨-૧૯૮૩
૧૦ તારીખ ૨૦-૧૨-૧૯૮૫ થી ૨૯-૧૨-૧૯૮૫
૧૧ તારીખ ૦૭-૧૦-૧૯૮૬ થી ૧૫-૧૦-૧૯૮૬ – પાદરા
૧૨ તારીખ ૩૦-૧૧-૧૯૯૧ થી ૦૮-૧૨-૧૯૯૧ -માનસ બડે ભાગ
૧૩ તારીખ ૨૦-૦૩-૧૯૯૬ થી ૨૮-૦૩-૧૯૯૬ – માનસ બડે ભાગ
૧૪ તારીખ ૧૬-૧૨-૨૦૦૦ થી ૨૪-૧૨-૨૦૦૦ – માનસ બડે ભાગ
૧૫ તારીખ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૪ થી તારીખ ૦૪ જાન્યુઆરી, ૨૦૧૫ - માનસ કર્ણધાર
ઉપરોક્ત રામ કથાઓ પૈકીની કેટલીક કથાઓ શ્રવણ કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. એ દરમ્યાન મારી સમજમાં આવેલ સુત્રોની પ્રસાદી વહેંચતાં આનંદ અનુભવું છું. તેમજ પુજ્ય મોરારી બાપુની માનસ માફી માગું છું કે અહીં જે કંઈ ક્ષતિ હોય તે મારી સમજણનો અભાવ છે. અથવા તો આપનો સંદર્ભ સમજવામાં મારી ભૂલ થઈ ગઈ હશે.

No comments:
Post a Comment