માનસ મહાત્મા ભાગ – ૩
રાજ ઘાટ
નવી દિલ્હી
તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૧૦ થી તારીખ ૦૭ ફેબ્રુઆરી ૨૦૧૦
મુખ્ય ચોપાઈ
ધરમ ન દૂસર સત્ય સમાના l
આગમ નિગમ પુરાન બખાના ll
સત્ય જેવો કોઈ બીજો ધર્મ નથી. શાસ્ત્રોએ અને વેદો પુરાણોએ એ જ વર્ણવ્યું છે.
……….અયોધ્યાકાંડ ૯૪
પરમ ધરમ શ્રુતિ બિદિત અહિંસા l
પર નિંદા સમ અધ ન ગરીસા ll
અહિંસા એ વેદ પ્રસિદ્ધ પરમ ધર્મ છે. પારકી નિંદા જેવું કોઈ મોટું પાપ નથી.
…………. ઉત્તરકાંડ ૧૨૦
૧
તારીખ ૩૦-૦૧-૨૦૧૦, શનિવાર
૨
તારીખ ૩૧-૦૧-૨૦૧૦, રવિવાર
૩
તારીખ ૦૧-૦૨-૨૦૧૦, સોમવાર
૪
તારીખ ૦૨-૦૨-૨૦૧૦, મંગળવાર
૫
તારીખ ૦૩-૦૨-૨૦૧૦, બુધવાર
૬
તારીખ ૦૪-૦૨-૨૦૧૦, ગુરુવાર
૭
તારીખ ૦૫-૦૨-૨૦૧૦, શુક્રવાર
૮
તારીખ ૦૬-૦૨-૨૦૧૦, શનિવાર
૯
તારીખ ૦૭-૦૨-૨૦૧૦, રવિવાર
No comments:
Post a Comment